અમારી ટેકનીકથી ચલાવો યુટ્યુબ ચેનલ અને મહીને કમાઓ લાખોમાં
અમે લઈને આવ્યા છીએ
All-in-One YouTuber Kit
750GB+ Graphics Mega Pack
Video Editing Assets Bundle
હાલ અમે અમારા વર્ષોના અનુભવનો લાભ દેશના મોટા Youtubers / મીડિયા એજન્સી/ કોન્ટેન્ટ ક્રીયેટરોને આપી રહ્યા છે, હવે અમારો ઉદેશ્ય ગુજરાતના લાખો કોન્ટેન્ટ ક્રીયેટરોને ટ્રેનીંગ આપીને તેમને પગભર બનાવવાનો છે. જેથી તે બીજા કોન્ટેન્ટ ક્રીયેટરોની જેમ લાખો રૂપિયા કમાઈ શકે અને પોતાના સપના પુરા કરી શકે
કોર્સ 4 કલાકનો રહેશે અને payment કર્યા બાદ તમને Creator academy માં જોવા મળશે.
કોર્ષ 2025 જુલાઈમાં બનાવેલો છે, નવી YT Policy સાથે, જેમાં ધાર્મિક દ્વારા પ્રેક્ટીકલી બતાવવામાં આવ્યું છે કે YouTube ઉપર ગ્રો કેવી રીતે કરવો
કોર્સમાં જોડાયા બાદ આજીવન કોર્સ તમને મળી જશે, તમે તમારા સમયે Creator Academy માં જઈને જોઈ શકશો