આમારી સાથે શીખો અમારા ધ્વારા વિકસાવેલી ટેકનીક ધ્વારા સક્સેસફુલ યુટ્યુબ ચેનલ કેવી રીતે ચલાવવી એ પણ કેમેરાની સામે આવ્યા વગર
ના કોઈ ટેલેન્ટની જરૂર નાં કોઈ વધારે મહેનત ની જરૂર અમારી ટેકનીક થી ચલાવો યુટ્યુબ ચેનલ અને મહીને કમાઓ લાખોમાં
5 ઓક્ટોબર
09:00 PM
Zoom/Meet
Gujarati
Duration 90 Minutes
તમારા બધા જ પ્રશ્નોનું અમે સમાધાન કરીશું અમારા
જ્યાં તમને શીખવા મળશે
હાલ અમે અમારા વર્ષોના અનુભવનો લાભ દેશના મોટા Youtubers / મીડિયા એજન્સીના કોન્ટેન્ટ ક્રીયેટરોને આપી રહ્યા છે, હવે અમારો ઉદેશ્ય ગુજરાતના લાખો કોન્ટેન્ટ ક્રીયેટરોને ટ્રેનીંગ આપીને તેમને પગભર બનાવવાનો છે જેથી તે બીજા કોન્તેન્ત ક્રીયેતારની જેમ લાખો રૂપિયા કમાઈ શકે અને પોતાના સપના પુરા કરી શકે
વર્કશોપ 90 મીનીટનો રહેશે અને 17 ઓગષ્સોટ રવિવાર સાંજે 9:૦૦ વાગે zoom ઉપર લેવામાં આવશે
વર્રકશોપ 100% લાઈવ આપવા માં આવશે જેમાં ધાર્મિક અને અક્ષય દ્વારા પ્રેક્ટીકલી બતાવવામાં આશે કે youtube ઉપર ગ્રો કેવીરીતે કરવો
ના,વર્રકશોપનું રેકોર્ડિંગ આપવામાં આવશે નહિ અમે એવું ઈચ્છીએ છીએ કે રજીસ્ટર કરાવ્યા પછી બધા લાઈવ જોડાય